TOP NEWS

આ બ્લોગ વેબસાઈટ માત્ર જોટાણા સીઆરસી તાબાની શાળાઓ માટે સરળ હેન્ડ હોલ્ડીંગ માટે જ બનાવી છે..સેન્ટર ના શિક્ષકો નિયમિત મુલાકાત લેતા રહેવું..અન્ય મુલાકાતી મિત્રોનું પણ હૃદય પૂર્વક સ્વાગત છે.

Friday, 5 September 2014

ખેલ મહાકુંભ અંતર્ગત સંદર્ભ સીઆરસી ની શાળાઓ માટે સુચના

તમારી શાળા માટેનો યુજર નેમ અને પાસવર્ડ તમારી શાળાના આચાર્યના મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા મોકલેલ છે તે મુજબ એન્ટ્રી કરાવી દેવી ...ઈન્ટરનેટ ના જાણકાર શિક્ષક હોય તો જે શાળામાં ઈન્ટરનેટ છે તે શાળા અને સીઆરસી ના કોમ્પ્યુટર પર જઈ એન્ટ્રી કરી દેવી ...અને તે શક્ય ન હોય તો જ બીજે અથવા સાયબર કાફે માં જવું ...માત્ર જોટાણા સીઆરસી ના શિક્ષકોની જાણ સારું સુચના 

છેલ્લે યુજર ટાઇપ માં  સ્કુલ સિલેક્ટ કરવી  

http://khelgujarat.org/vce_login.php

0 comments: